Karnalok book review present through poem

Karnalok book review present through poem


   
     

Karnalok book review present through poem

એના પાને પાને કોઈના દદૅની સુવાસ મહેકતી,
ને એ લોકના ફૂલકાઓની આશા વહેતી

કોઈ નામ વગર પૂરી વ્યથા કહી જતુ,
ને જાણે દુગાનુ પાત્ર નવલકથાને અમર કરી દેતુ

કોઈ નલીની જેવા આ લોકને જેલ સમી કરી દેતા,
ને જાણે નંદુકાકો મોઢાની ઓળખાણ વગર સગો બની જતો

એવામા માધાનુ પાત્ર માણસની અદેખાઈ છતુ કરતુ,
ને જાણે રોઝમા સહનશકિતનુ ઉદાહરણ બની જતુ

એ લોકમા કોઈ બીજાની જીદંગી સાથે રમી રહ્યુ હતુ ,
ને જાણે કરમીનુ પાત્ર બલિદાનનુ પ્રતીક બની જતુ

ને અંતે એ લોક મા-બાપ વિનાના ફુલડાનુ સાહસ બની ગયુ,
ને નામ વગરનુ પાત્ર કણૅ સમી ઉદ઼ગાર બની ગયુ!!!!!!!કણૅલોક

                          
                                      -દિપ્તી ગોહિલ





Comments

Post a Comment

Popular posts from this blog

Four Skill Listening, Writing, Reading, Speaking

Sigh No More, Ladies poem analysis

Comparison Between Robert Frost and William Wordsworth